Narendra Modi latest speech, राहुल गांधी और हार्दिक पटेल को गुजरात से भगाया




Recomended Videos:



Is a Keynote by Next Week Possible? Find Out How.


PM Shri Narendra Modi addresses public meeting in Himmatnagar, Gujarat – 08.12.2017
આપ મને કહો કે આખા હિન્દુસ્તાને આ નરેન્દ્ર મોદીને આટલો બધો પ્રેમ કેમ કર્યો? કોના કારણે કર્યો? કઈ શક્તિ હતી કે જેના કારણે આખું હિન્દુસ્તાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ થઈ ગયું? એ શક્તિ હતું ગુજરાત.
કોંગ્રેસ પાર્ટીના સ્વભાવમાં ત્રણ બાબતો એની ગળથૂંથીમાં છે, અટકાના, ભટકાના અને લટકાના
કોંગ્રેસના એક નેતાના નિવેદન પરથી એવું જાણવા મળ્યું કે, વામન ભગવાન પછી આ મોદી જ છે કે જે 3 પૃથ્વીની જમીન કોઈકને આપી દે
શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચક્યો હતો, આંગળીની તાકાત કેટલી હોય છે એ મહાભારતમાં આપણને ખબર પડી અને ત્યાર પછી આજે લોકશાહીમાં આપણને ખબર પડી કે આંગળીની તાકાત કેટલી હોય છે? કમળનું બટન દબાવીએ અને વિકાસના દ્વાર ઉઘડી જાય
આપ મને કહો કે આખા હિન્દુસ્તાને આ નરેન્દ્ર મોદીને આટલો બધો પ્રેમ કેમ કર્યો? કોના કારણે કર્યો? કઈ શક્તિ હતી કે જેના કારણે આખું હિન્દુસ્તાન નરેન્દ્ર મોદી પર ઓળઘોળ થઈ ગયું? એ શક્તિ હતું ગુજરાત
હું ગુજરાતના ખૂણે ખૂણામાં જ્યાં જ્યાં ગયો છું ત્યાં ત્યાં એક દીકરો ઘરે આવ્યો હોય એવો આદર-સત્કાર મને મળ્યો છે
ચારે બાજુ કોઈ ધાબુ એવું નથી કે જ્યાં માનવ મહેરામણ ના હોય શ્રી @narendramodi જી હિંમતનગર ખાતે
Subscribe Our Channel

Recomended Videos: